ટ્રમ્પે રશિયા પરના ઘણાં પ્રતિબંધો હટાવવા અંગેનો એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી

ટ્રમ્પે રશિયા પરના પ્રતિબંધો હટાવ્યા

ટ્રમ્પે રશિયા પરના પ્રતિબંધો હટાવ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર લગાવેલા અનેક પ્રતિબંધો હટાવવા અંગેનો એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે. સૂત્રો પ્રમાણે આ નિર્ણયથી રશિયા અને અમેરિકા વચ્ચે આર્થિક સહકાર વધવાની શક્યતા છે અને કેટલીક આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ પણ નોંધાઈ રહી છે. જાણકારો અને રાજકીય વિશ્લેષકો કહે છે કે યુ.એસ.માં ડીઝલના વધતા ભાવો ટ્રમ્પના … Read more