ગુરુગ્રામ: ગોલ્ફ કોર્સ રોડ પર કાર ચાલકે મહિલા બાઈકરને ઇરાદાપૂર્વક ટક્કર મારી ફરાર, વીડિયો વાયરલ

ગુરુગ્રામમાં મહિલા બાઈકરને ટક્કર

ગુરુગ્રામમાં મહિલા બાઈકરને ટક્કર હરિયાણાના ગુરુગ્રામમાં ગોલ્ફ કોર્સ રોડ પર કાર ચાલકે એક મહિલા બાઇકરને ઇરાદાપૂર્વક બાજુથી જોરદાર ટક્કર મારીને માર્ગ પર ફેંકી દીધો અને ઘટના સ્થળેથી ફરારી થઇ ગયો. પીડિત મહિલાએ આ ઘટના તમીરી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘rebelwheels-Sia_’ પર વિડિયો શેર કર્યો છે, જેમાં અકસ્માત સ્પષ્ટ રીતે દેખાય છે. ઘટનાની વિગત મુજબ, સિયા પોતાની એપ્રિલિયા … Read more