સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હોસ્પિટલ વિઝિટ કાર્યક્રમ

Pharm.D Hospital Visit Program students at KD Hospital

સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ દ્વારા Pharm.D Hospital Visit Programનું આયોજન કરી વિદ્યાર્થીઓને વ્યવહારુ અને ક્લિનિકલ તાલીમ આપવામાં આવી.

ભારત વિકાસ પરિષદ ઇડર શાખા સેવા પ્રકલ્પ દ્વારા સ્વેટર વિતરણ

ભારત વિકાસ પરિષદ ઇડર શાખા દ્વારા ત્રણ સ્કૂલના ૮૬ બાળકોને સ્વેટર વિતરણ, સેવા પ્રકલ્પ અંતર્ગત અનોખી પહેલ ભારત વિકાસ પરિષદ ઇડર શાખાએ ત્રણ સ્કૂલના ૮૬ બાળકોને સ્વેટર વિતરણ કરી હિતગ્રાહી સેવા આપી માગસર વદ પાંયમ, વિક્રમ સંવત ૨૦૮૨ના રોજ ભારત વિકાસ પરિષદ ઇડર શાખાએ ઇડર શહેરની ત્રણ સ્કૂલના બાળકોને સ્વેટર વિતરણ કરીને સેવા પ્રકલ્પ અંતર્ગત … Read more

પાલનપુરમાં યોજાયેલા ‘ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન–2026’ કાર્યક્રમમાં રાજ્યના 2121 શિક્ષકોનું ગૌરવપૂર્ણ સન્માન

Gujarat Saraswat Sanman 2026 teachers Palanpur

Gujarat Saraswat Sanman 2026 કાર્યક્રમ પાલનપુર ખાતે યોજાયો, જેમાં NEP 2020 અંતર્ગત ગુજરાતના 34 જિલ્લાઓના 2121 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાતના શિક્ષણક્ષેત્રે ગુણવત્તા અને આધુનિકતાની ઉજવણી ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ગુણવત્તા, આધુનિકતા અને નવીન અભિગમને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યસ્તરીય ‘ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન–2026’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 11 જાન્યુઆરી, 2026ના રોજ રવિવારે પાલનપુર … Read more

GTU Pharmacy Result: સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીને ત્રીજો ક્રમ

GTU Pharmacy Result 2025 - Saraswati Institute student secures third rank

સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસની વિદ્યાર્થીની પટેલ નેન્સી પ્રકાશકુમારે GTU Pharmacy પરીક્ષામાં 9.57 SPI સાથે સમગ્ર યુનિવર્સિટીમાં ત્રીજો ક્રમ મેળવ્યો સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસની B. Pharm. સાતમા સેમેસ્ટરની વિદ્યાર્થીની પટેલ નેન્સી પ્રકાશકુમારે Gujarat Technological University (GTU) દ્વારા આયોજિત Pharmacy પરીક્ષામાં 9.57 SPI મેળવી સમગ્ર યુનિવર્સિટીમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ સિદ્ધિથી સંસ્થા અને વિદ્યાર્થીઓમાં … Read more

ઈડર તાલુકાના દિયોલી ખાતે Shivshakti Vidyamandirમાં J.J. Desai સાહેબનો વયનિવૃત્તિ સન્માન સમારોહ

દિયોલી સમાચાર – Shivshakti Vidyamandir વયનિવૃત્તિ સન્માન સમારોહ

સાબરકાંઠા જિલ્લાના દિયોલી ખાતે Shivshakti Vidyamandirમાં શિક્ષક J.J. Desai સાહેબના નિવૃત્તિ અવસરે ભવ્ય સન્માન સમારોહ યોજાયો, 600થી વધુ વિદ્યાર્થીઓને ગિફ્ટ. ઈડર તાલુકાના દિયોલી ખાતે Shivshakti Vidyamandirમાં વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દિયોલી ગામ સ્થિત શ્રીમતી એમ.જે. મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર ખાતે રવિવારે શાળાના પટાંગણમાં શિક્ષકશ્રી જશુભાઈ જે. દેસાઈ (J.J. Desai) સાહેબના વયનિવૃત્તિ નિમિત્તે … Read more

નેશનલ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું

નેશનલ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં આસામના ગુવાહાટી ખાતે યોજાયેલી 14મી નેશનલ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓએ પોતાની કુશળતા, વ્યૂહરચના અને અદમ્ય આશાવાદથી દેશભરમાં પ્રશંસા મેળવી છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ વય જૂથોની કેટેગરીમાં અનેક રાજ્યોના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ગુજરાતના … Read more

ઇડર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વેટર વિતરણ

અહેવાલ રાજેશભાઈ ચાવડા, સાબરકાંઠા બ્યુરો ચીફ ગોરલ ધોળીયા શાળામાં 200 બાળકોને વિનામૂલ્યે સ્વેટર આપ્યા ભારત વિકાસ પરિષદ ઇડર શાખાએ 26 ડિસેમ્બર, 2025ના રોજ ગોરલ મુકામે ધોળીયા પ્રાથમિક શાળામાં 200 ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોને ગરમ સ્વેટર અને ટોપીનું વિતરણ કર્યું હતું. આ સેવાકાર્ય શિયાળાની ઠંડીમાં દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે વિતરણ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના શક્તિ … Read more