યશની ફિલ્મ ‘ટૉક્સિક’ સેન્ટ્રલ બોર્ડ દ્વારા કટ વગર પાસ

યશની ફિલ્મ “ટૉક્સિક”ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા પાસ કરવામાં આવી છે. રસપ્રદ બાબત એ છે કે ફિલ્મને કોઈ કટ વગર પાસ કરવામાં આવી હતી.