રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.
કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. ગૌસેવા, પ્રાકૃતિક ખેતી અને નિઃશુલ્ક ધાર્મિક સુવિધાઓ સાથે કિશાન ગૌશાળા બની રહી છે સેવાભાવનું કેન્દ્ર ઉતરાયણ ભારતીય સંસ્કૃતિમાં એક પવિત્ર અને આસ્થાભર્યો ઉત્સવ માનવામાં આવે છે. આ પાવન અવસરે દાનનું વિશેષ મહત્વ છે અને ગૌમાતા માટે કરેલું … Read more