Modasa Kelavani Mandal સંચાલિત કલરવ શાળામાં બે દિવસીય ‘કલરવ કાર્નિવલ’નું ભવ્ય આયોજન
અહેવાલ યોગેશભાઈ , મોડાસા મોડાસા શહેરમાં આવેલી Modasa Kelavani Mandal સંચાલિત કલરવ શાળામાં પ્રમુખશ્રીની પ્રેરણાથી બે દિવસીય કલરવ કાર્નિવલ (Fun Fair) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની ઉત્સાહભરી ભાગીદારી સાથે આ કાર્યક્રમ શિક્ષણ સાથે આનંદનો સુંદર સંગમ બન્યો. 🎪 કલરવ કાર્નિવલનું અનોખું આયોજન મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શાળામાં દર વર્ષે જેમ, આ વર્ષે પણ પ્રમુખશ્રીની … Read more