ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૬: ૧૩,૫૯૧ જગ્યાઓ માટે શારીરિક કસોટી ૨૧ જાન્યુઆરીથી શરૂ

Gujarat Police Recruitment 2026 physical test ground

Gujarat Police Recruitment 2026 ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૬ અંતર્ગત પીએસઆઇ અને લોકરક્ષક કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ૨૧ જાન્યુઆરી ૨૦૨૬થી ઉમેદવારો માટે શારીરિક ક્ષમતા કસોટી અને માપ કસોટી યોજાનાર છે. ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૬ માટે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત ગુજરાત પોલીસ … Read more