ભારતે અમેરિકામાં પોતાના હિતોને આગળ ધપાવવા લોબીંગ કંપનીની મદદ લીધી

ભારતીય દૂતાવાસે અમેરિકા ખાતે વેપાર કરાર અને ઓપરેશન સિંધૂર મુદ્દે ભારતના હિતોને આગળ ધપાવવા અમેરિકન લોબીંગ કંપનીની સેવાઓ લીધી હોવાનું ખુલાસો થયો છે. અમેરિકામાં ભારતના વ્યાપારિક અને કૂટનીતિક હિતોને વધુ અસરકારક રીતે આગળ ધપાવવા માટે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે એક અમેરિકન લોબીંગ કંપનીની મદદ લીધી હોવાનું સામે આવ્યું છે. આ માહિતી અમેરિકાના ન્યાય વિભાગ (DoJ) … Read more