સુશાસન દિવસ નિમિત્તે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઓનલાઇન સહભાગી થતા ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ

પરમ શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ૨૫મી ડિસેમ્બરે “સુશાસન દિવસ” તરીકે ખાસ કાર્યક્રમનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતેથી જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું. સુશાસન દિવસ: શું થયું ગાંધીનગરમાં? આ મહત્વપૂર્ણ દિવસે, રાજ્ય સરકારના સત્તાવાર કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે. દવેની … Read more