ગોવા નાઈટક્લબ આગકાંડ: 25 મોતના કેસમાં ફરાર લૂથરા ભાઈઓ ઝડપાયા, થાઈલેન્ડથી દિલ્હી લવાયા
ઉત્તર ગોવામાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબમાં થયેલા ભયાનક અગ્નિકાંડ કેસમાં ગોવા પોલીસને મોટી સફળતા મળી છે. ઘટના બાદ ફરાર થયેલા નાઈટક્લબના સહમાલિક ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરાને થાઈલેન્ડથી ભારત પરત લાવી દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. 6 ડિસેમ્બરના રોજ નાઈટક્લબમાં લાગેલી આગમાં 25 લોકોના મોત થયા હતા. ઘટનાના થોડા જ કલાકોમાં … Read more