ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટરમાં મકરસંક્રાંતિની પ્રેરણાદાયી ઉજવણી, પક્ષી બચાવ માટે જનજાગૃતિ કાર્યક્રમ
ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે બાળકો, ઇન્ટર્નશિપની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ દ્વારા પક્ષી બચાવ અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની જનજાગૃતિ સાથે ઉજવણી કરવામાં આવી. ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટર ખાતે મકરસંક્રાંતિની પ્રેરણાદાયી ઉજવણી ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર, ધોળકા ખાતે તા. 13 જાન્યુઆરી 2026, મંગળવારના રોજ … Read more