31 ડિસેમ્બર પહેલાં બગોદરા હાઈવે પરથી સંતરાની આડમાં લઈ જવાતો ₹48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે ઝડપાયા

અમદાવાદ (ગ્રામ્ય) | ક્રાઇમ ડેસ્ક નવ વર્ષના અંતે 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ તંત્ર સઘન કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસે અમદાવાદ–રાજકોટ હાઈવે પર મોટી કાર્યવાહી કરીને સંતરાની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. વાહન ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો બગોદરા ટોલટેક્સ … Read more