શામળાજી વિસ્તારમાં બે પોલીસકર્મી દારૂ હેરાફેરીમાં ઝડપાયા
અહેવાલ: વિનોદભાઈ ભાવસાર અરવલ્લી બ્યુરોચિફ એલસીબીની કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ભારે ચર્ચા શામળાજી વિસ્તારમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે દારૂની હેરાફેરી રોકવા તહેનાત રહેલી જિલ્લા પોલીસની ટીમે પોતાના બે પોલીસકર્મીઓ વિદેશી દારૂ સાથે ઝડપ્યા છે. આ ઘટના અણસોલ ચેકપોસ્ટ નજીક રાત્રિના સમયે બની હતી. જિલ્લા એલસીબીના પીઆઇ એમ એચ ઝાલા પેટ્રોલિંગ દરમિયાન અણસોલ ચેકપોસ્ટ પાસે હતા ત્યારે … Read more