અરવલ્લીમાં વિચિત્ર અકસ્માત: રોડ પર ઊભેલી ટીંટોઈ PCR વાનને શામળાજી પોલીસ જીપની ટક્કર, ડ્રાઇવર મહેશ પટેલનું મોત

અરવલ્લી | ક્રાઇમ / લોકલ ન્યૂઝ ડેસ્ક અરવલ્લી જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગત રાત્રીએ બનેલી એક કરુણ અને અસામાન્ય દુર્ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાવી દીધી છે. આ અકસ્માતમાં કોઈ ખાનગી વાહન નહીં પરંતુ ખુદ પોલીસ વિભાગની બે સરકારી ગાડીઓ સામસામે ટકરાઈ, જેમાં ટીંટોઈ પોલીસ સ્ટેશનની … Read more

વાણિયાવાડ પ્રાથમિક શાળામાં સ્વદેશી સ્વેટર વિતરણ અને વાલી–વિદ્યાર્થી સંમેલન યોજાયું

મોડાસા | સ્થાનિક સમાચાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની વાણિયાવાડ પ્રાથમિક શાળામાં શિક્ષણ, સંસ્કાર અને સુપોષણને પ્રોત્સાહન આપતું વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી એમ. એલ. ગાંધી સંચાલિત સર પી. ટી. સાયન્સ કોલેજ, મોડાસાના માર્ગદર્શન હેઠળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અરવલ્લી વિસ્તારના પ્રાથમિક વર્ગ શિક્ષિત તેમજ નામી એવોર્ડી ગતિવિધિ કાર્યકર્તા ડૉ. મનોજભાઈ પી. ગોંગીવાલાના મુખ્ય ઉપસ્થિતિમાં આ … Read more

ગણેશોત્સવ પૂરું થયાને ત્રણ મહિના બાદ પણ નવલખી કૃત્રિમ તળાવમાં શ્રીજી મૂર્તિના અવશેષો યથાવત, દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ

શહેર | લોકલ ન્યૂઝ ડેસ્ક શહેરમાં ધામધૂમથી ઉજવાયેલા ગણેશોત્સવને હવે ત્રણ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં રાજમહેલ રોડ પર આવેલા નવલખી મેદાનના કૃત્રિમ તળાવની સ્થિતિ ચિંતાજનક બની છે. શહેરના સૌથી મોટા કૃત્રિમ તળાવમાં હજી પણ શ્રી ગણેશજીની મૂર્તિના અવશેષો તેમજ લાકડાના બેઝ પાણીમાં જ પડ્યા હોવાને કારણે પાણી બંધીયાર બની ગયું છે … Read more

31 ડિસેમ્બર પહેલાં બગોદરા હાઈવે પરથી સંતરાની આડમાં લઈ જવાતો ₹48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે ઝડપાયા

અમદાવાદ (ગ્રામ્ય) | ક્રાઇમ ડેસ્ક નવ વર્ષના અંતે 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ તંત્ર સઘન કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસે અમદાવાદ–રાજકોટ હાઈવે પર મોટી કાર્યવાહી કરીને સંતરાની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. વાહન ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો બગોદરા ટોલટેક્સ … Read more

ગોવા નાઈટક્લબ આગકાંડ: 25 મોતના કેસમાં ફરાર લૂથરા ભાઈઓ ઝડપાયા, થાઈલેન્ડથી દિલ્હી લવાયા

ઉત્તર ગોવામાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબમાં થયેલા ભયાનક અગ્નિકાંડ કેસમાં ગોવા પોલીસને મોટી સફળતા મળી છે. ઘટના બાદ ફરાર થયેલા નાઈટક્લબના સહમાલિક ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરાને થાઈલેન્ડથી ભારત પરત લાવી દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. 6 ડિસેમ્બરના રોજ નાઈટક્લબમાં લાગેલી આગમાં 25 લોકોના મોત થયા હતા. ઘટનાના થોડા જ કલાકોમાં … Read more