અમદાવાદમાં GIAFI અને ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સની મહત્વપૂર્ણ વ્યૂહાત્મક બેઠક યોજાઈ

GIAFI અને ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ

GIAFI અને ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ વચ્ચે અમદાવાદમાં યોજાયેલ મહત્વપૂર્ણ બેઠકમાં બંને સંસ્થાઓએ વીમા એજન્ટોના પ્રશ્નોનું ઝડપી નિવારણ અને પ્રીમિયમ વ્યવસાયમાં વિકાસ માટે મળીને કામ કરવાની તાકીદ કરી. 18 ઓગસ્ટે થયેલી આ દ્વિપક્ષીય બેઠકમાં GIAFIના પ્રમુખ શ્રી પ્રશાંત મ્હાત્રે અને પ્રતિનિધિમંડળ તથા ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સની રીજિયોનલ ઓફિસના અધિકારીઓએ ભાગ લીધો. ભાવનગરનાં નાના ખોખરા ગામમાં બેરોકટોક દારૂની … Read more