Trend Gujarat દૈનિક અખબારમાં રિપોર્ટર બનવા ઈચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ ફોર્મ ભરીને સબમિટ કરવું અનિવાર્ય છે.
આ ફોર્મ દ્વારા આપની વ્યક્તિગત માહિતી,અને સંપર્ક વિગતો એકત્રિત કરવામાં આવશે, જેથી આપની યોગ્યતા અનુસાર પસંદગી પ્રક્રિયા કરવામાં આવી શકે.
યોગ્ય અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ફોર્મ સંપૂર્ણ અને સાચી માહિતી સાથે ભરશો.
🆔 Reporter Registration Form
હાલમાં જે પત્રકાર અથવા બ્યુરો તરીકે સક્રિય છે, તેમની વિગતોની પણ અહીં ચકાસણી કરવામાં આવશે. તેમજ, આપ પત્રકાર બન્યા બાદ આપની તમામ માહિતીનું પણ અહીં વેરિફિકેશન કરવામાં આવશે.
આ પ્રક્રિયા દ્વારા સંસ્થાની વિશ્વસનીયતા જાળવી રાખવામાં આવશે તથા માત્ર સાચા, જવાબદાર અને પ્રતિબદ્ધ પત્રકારોને જ ઓળખ આપવામાં આવશે.
અહી ક્લિક કરો Reporter Verification