Uber એપમાં હવે ટ્રેનની ટિકિટ બુક કરી શકશો; ixigo સાથે ભાગીદારી
Uber India એ ixigo સાથે ભાગીદારી કરીને હવે Uber એપમાં ટ્રેન ટિકિટ બુકિંગની સુવિધા શરૂ કરી દીધી છે. આ નવી સુવિધાથી IRCTC વેબસાઇટ પર ટિકિટ બુક કરતી વખતે વપરાશકર્તાઓને થતી મુશ્કેલીઓથી રાહત મળશે. યુઝર્સ હવે Uber એપમાંથી ટિકિટ બુક કરવાના પરમન્દ સાથે PNR સ્ટેટસ પણ ચેક કરી શકશે અને રેલવે સ્ટેશન સુધી અથવા સ્ટેશનથી આગળ … Read more