‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત સોમનાથ રોશની અને સુશોભનથી દિવ્ય આધ્યાત્મિક માહોલમાં ગુંજી ઉઠ્યું
સોમનાથ સ્વાભિમાન પર્વ – મંદિર સુશોભન અને સાધુ સંતોની પદયાત્રા
સોમનાથ સ્વાભિમાન પર્વ – મંદિર સુશોભન અને સાધુ સંતોની પદયાત્રા
દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના થિયેટર તથા નૃત્ય વિભાગ દ્વારા ગુજરાતના પ્રખ્યાત નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર (બનાસકાંઠા) ખાતે એક ભાવવિભોર અને દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ Border Security Force, Gujarat Tourism તથા Nadabet Indo-Pak Border સીમા દર્શન પ્રોજેક્ટના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ એક પાત્ર અભિનય સ્પર્ધા સાથે સાથે સંગીતમય નૃત્ય-નાટિકા “Heritage Walk on India’s Map” રજૂ કરી. … Read more
✨ શું તમને લખવાનો શોખ છે? શું તમે✔️ લેખ લખો છો?✔️ વિચારો શબ્દોમાં ઉતારી શકો છો?✔️ સમાજ સુધી તમારી વાત પહોંચાડવા માંગો છો? 👉 તો Trend Gujarat આપે છે તમને તમારું પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ! 📢 આપ પણ આપના આર્ટિકલ અમોને મોકલો તમારા દ્વારા લખાયેલા📝 સમાચાર📝 માહિતીપ્રધાન લેખ📝 સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસ, લાઈફસ્ટાઈલ વિષયક લેખ Trend Gujarat વેબસાઇટ … Read more
ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહ ગાંધીનગરના આનંદ નિકેતન સ્કૂલ ખાતે યોજાયો, જેમાં એવોર્ડી શિક્ષકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોનું સંગઠન એટલે ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશન. તેના વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહનું આયોજન આનંદ નિકેતન … Read more
સશક્ત નારી મેળા ગુજરાત દ્વારા રાજ્યના ૩૧ જિલ્લાઓમાં રૂ. ૪ કરોડથી વધુ સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થયું. મહિલા સશક્તીકરણ અને ‘વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ’ યોજનાને વેગ મળ્યો. સશક્ત નારી મેળા ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તીકરણ અને સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહનનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યો છે.વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનેકવિધ સ્વદેશી … Read more
અહેવાલ ગુલાબ મેમણ , વાવ થરાદ બ્યૂરો ચીફ બનાસકાંઠાના મડાલ ગામના સરપંચ ભરતકુમાર ઠાકોરને દિવ્ય સરપંચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. દિવ્ય સરપંચ એવોર્ડ ભરતકુમાર ઠાકોર માટે ગૌરવની ક્ષણ. દિવ્ય સરપંચ એવોર્ડ ભરતકુમાર ઠાકોરને કેમ મળ્યો? બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મડાલ ગામના સરપંચ ભરતકુમાર શાંતિજી ઠાકોરનું આજ રોજ ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા સતત નવ વર્ષથી … Read more
ભાભર હાઇવે પરથી ઓવરલોડ અને રોયલ્ટી ચોરી કરતી ટર્બો ટ્રકો બેરોકટોક પસાર થતી હોવાના આક્ષેપો વચ્ચે જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
અહેવાલ યોગેશભાઈ , મોડાસા મોડાસા શહેરમાં આવેલી Modasa Kelavani Mandal સંચાલિત કલરવ શાળામાં પ્રમુખશ્રીની પ્રેરણાથી બે દિવસીય કલરવ કાર્નિવલ (Fun Fair) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની ઉત્સાહભરી ભાગીદારી સાથે આ કાર્યક્રમ શિક્ષણ સાથે આનંદનો સુંદર સંગમ બન્યો. 🎪 કલરવ કાર્નિવલનું અનોખું આયોજન મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શાળામાં દર વર્ષે જેમ, આ વર્ષે પણ પ્રમુખશ્રીની … Read more
ભિલોડા તાલુકાની મુનાઈ ગ્રુપ સેવા સહકારી મંડળી લિ. દ્વારા યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં નવી ઇમારતનું લોકાર્પણ મંત્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, જેમાં સહકારથી સમૃદ્ધિ અને ગ્રામ વિકાસના મહત્વ પર ચર્ચા કરવામાં આવી.
અહેવાલ વિનોદભાવસાર અરવલ્લી બ્યૂરો ચીફ મોડાસા દધાલિયા પ્રાથમિક શાળામાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સેવાભાવી દાતાઓ દ્વારા દીકરીઓને ચણિયાચોલીની ભેટ આપવામાં આવી, જેના કારણે બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. 🟨 મોડાસા દધાલિયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન મોડાસા તાલુકામાં આવેલી દધાલિયા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો … Read more