ST બસોની આ વાતથી તમે હશો અજાણ

ST બસોમાં સૂર્યનગરી, આશ્રમ, દમણ ગંગા,બનાસ જ કેમ લખેલું હોય છે?

દરેક એસ.ટી. બસ ક્યા વિભાગની છે તેની ઓળખ માટે નિગમ દ્વારા બસના વિભાગનું નામ લખવામાં આવે છે.

 બસની આગળના ભાગમાં જેતે વિસ્તારની નદી કે પ્રખ્યાત સ્થળનું નામ  લખવામાં આવે છે.

જુનાગઢ ની બસો : સોમનાથ

જામનગર ની બસો : દ્વારકા

સુરત ની બસો : સૂર્યનગરી

White Line
White Line
White Line

પાલનપુર ની બસો : બનાસ

રાજકોટ ની બસો : સૌરાષ્ટ્ર

અમદાવાદ ની બસો : આશ્રમ

White Line
White Line
White Line
White Line
White Line

હિમ્મતનગરની બસો : સાબર

વલસાડની બસો : દમણ ગંગા

મહેસાણા ની બસો : મોઢેરા 

White Line