ઉનાળામાં શરૂ કરો આ બિઝનેસ દર મહિને થશે લાખોની આવક

ઉનાળામાં શરૂ કરો બોટલ્ડ વોટર બિઝનેસ

બોટલ્ડ વોટર બિઝનેસમાં ઓછા ખર્ચે છે વધુ કમાણી 

બીઝનેસ શરૂ કરવા માટે ISI પ્રમાણપત્ર અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે.

વોટર પ્લાન્ટ લગાવવા માટે તમારે સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી વેન્ડર લાઇસન્સ લેવું પડશે અને GST નોંધણી માટે અરજી કરવી પડશે.

જો તમે બોટલ્ડ વોટરનો બિઝનેસ શરૂ કરો છો, તો તમે તેનાથી ઘણો નફો કમાઈ શકો છો.