વૃદ્ધ પેન્શન યોજના 2023
આ યોજના તાલુકા મામલતદારને દ્વારા નિયત કરવામાં આવે છે. અને આ યોજ્નાઈ શરૂઆત ૧૯૭૮ માં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.
આ યોજનાનો ઉદ્દેશ છે કે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ ની અંતર્ગત વૃદ્ધોને આર્થિક સહાય આપવી.
આ યોજનાનો નો લાભ લેવા માટે અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ, અને બી.પી.એલ. ની યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ હોવો જોઈએ.
આ યોજના માં ૬૦ થી ૭૯ વર્ષ સુધીનાને રૂ.૪૦૦/- માસિક સહાય જેમાં રૂા.૨૦૦/- ભારત સરકાર અને રૂ. ૨૦૦/- રાજ્ય સરકાર આપશે.
આ યોજના માં ૮૦ વર્ષથી વધુ ઊંમર ધરાવનારને માસિક સહાય જેમાં ૫૦૦/- ભારત સરકાર ૨૦૦/- રાજ્યસરકાર આપશે.