દીકરાઓની સરખામણીમાં દીકરીઓની ચિંતા કરવામાં આવે છે પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં આ વિચારસરણીમાં અમુક અંશે બદલાવ આવ્યો છે અને હવે દીકરીઓ પણ માતા-પિતાનું નામ રોશન કરી રહી છે.
આ યોજનામાં 15 વર્ષ સુધી સતત રોકાણ કર્યા પછી 21 વર્ષ પૂર્ણ થવા પર. દીકરીના ખાતામાં 69 લાખ 80 હજાર રૂપિયાથી વધુની રકમ જમા થાય છે.
નોંધનીય છે કે જે 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના પિતા ખાટું ખોલાવી શકે છે અને વધુમાં વધુ 1,50,000 રૂપિયા જમા કરવામાં આવે છે સાથે જ ન્યૂનતમ રકમ માત્ર રૂ. 250 છે.
દરેક ખાતાધારકને દર વર્ષે 8 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે, જ્યારે વ્યાજ પીપીએફમાં મળેલી રકમ 7.1 ટકાના દરે ચૂકવવામાં આવે છે.
આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં છોકરીના જન્મની સાથે જ ખાતું ખોલવામાં આવે, તો તમારે છોકરી 15 વર્ષની થાય ત્યાં સુધી દર વર્ષે તેમાં રોકાણ કરવાનું રહેશે, જે મહત્તમ રૂ. 1,50,000 હોઈ શકે છે.