RBI ની નોટીસ, આ ખાતાધારક મોટી મુશ્કેલી માં 

જો તમારું એકાઉન્ટ કોઈ કો-ઓપરેટીવ બેન્ક માં છે તો તમારા માટે આ જાણવું મહત્વનું છે.

બેંકોની ઉપર ધાણા સમયગાળા RBI ની નજર છે. જેના અંતર ગત RBI આ અમુક બેન્ક ના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. 

કેટલીક બેનો પર તો RBI એ મોટો દંડ પણ ફટકારીયો છે. જેના કારણે બેન્ક ને ભારે નુકસાન થયું છે.

નિયમો નું પાલન ના કરવાના કારણે ૩૧ માર્ચ એ ૮ બેન્ક ને લાયસન્સ રદ કરવામો આવ્યું છે.

આ ૮ બેંક નું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે .