સિલાઈ મશીન યોજના 2023

આ યોજના નો ઉદેશ છે કે દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરી છે.

આ યોજના દ્વારા દરેક રાજ્યમાં 50 હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે અને 20 વર્ષથી 40 વર્ષની વચ્ચેની તમામ મહિલાઓ અરજી કરી શકે છે.

મફત સિલાઈ મશીન યોજના હેઠળ, સરકાર દ્વારા દરેક રાજ્યમાં 50,000 થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોના આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ મળશે.અને આ યોજનાથી મહિલાઓની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે.

મહત્વની વાત એ છે કે આ યોજના હેઠળ લાભાર્થી મહિલાના પતિની આવક ₹12000 થી વધુ ન હોવી જોઈએ અને દેશની વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજના માટે પાત્ર બનશે.