લાભ લેનાર ગુજરાત રાજ્યનો નાગરિક હોવો આવશ્યક છે.લાભ લેનાર પશુપાલક હોવો જોઈએ.પશુપાલક પાસે પોતાની ગાયો અને ભેંસ હોવી જોઈએ.ગાયો અને ભેંસો ગર્ભવતી છે.
પશુપાલક લાભ લેનાર આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લાભ મળશે. આઈ- ખેડૂત પોર્ટલ હેઠળ સ્કીમનો લાભ લેવા પહેલા ભાગ લીધેલ વિગતો દર્શાવવાની પડશે.ઓનલાઇન અરજી આઈ- ખેડૂત પોર્ટલ દ્વારા કરવાની રહેશે.દરેક પશુપાલક ને કુટુંબ દીઠ એક વર્ષમાં એક વાર સહાય મળી શકે છે.
આઈ- ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની અરજી શરૂ કરવામાં આવી છે. સગર્ભા પશુઓને માટે 250 કિલો મફત ખાણદાણ સહાય મેળવવા માટે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.