મહિલાઓ માટે ખાસ યોજના

Dotted Diamond
Dotted Diamond
Dotted Diamond
Dotted Diamond

યોજનાનું નામ મહિલા સન્માન બચત પત્ર યોજના છે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ ખાતું ખોલાવ્યું છે.

નાણાકીય વર્ષ 2023-24ના  બજેટ રજૂઆતમાં આ  યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

આ સ્કીમમાં મહિલાઓ ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું રોકાણ કરી શકે છે.

મહિલા સન્માન બચત પત્ર યોજના હેઠળ રોકાણ કરવા પર 7.5 ટકાનું વ્યાજ મળી રહ્યું છે.