JEE Main Result 2023

JEE Advanced 2023 નું Registration ૨૯ એપ્રિલ થી ચાલુ થાય છે.  Registration માટે તેમની offical  website  jeemain.nta.nic.in પર તમે visit કરી શકો છો.

JEE Main Result 2023 Toppers માં ઓલ ઇન્ડિયા ૩ પર Mrunal Shrikant Vairagade, જેને ૩૦૦ માંથી ૩૦૦ માર્ક્સ મેળવ્યા છે.

JEE Main Result 2023 Toppers માં ઓલ ઇન્ડિયા 4 પર Malay Kedia, જેને ૩૦૦ માંથી ૩૦૦ માર્ક્સ મેળવ્યા છે.

JEE Main Result 2023 Toppers માં ઓલ ઇન્ડિયા 5 પર Kaushal Vijayvergiya જેને ૩૦૦ માંથી ૩૦૦ માર્ક્સ મેળવ્યા છે.