LICની ધનવર્ષા પોલિસી તમને બનાવશે કરોડપતિ

એલઆઈસી ધનવર્ષા પોલિસીમાં રોકાણ કરીને તમે 10 ગણા સુધીનું જોખમ કવર મેળવી શકો છો.

આ પોલિસીમાં રોકાણ નાની ઉંમરથી જ શરૂ કરી શકાય છે.

ધનવર્ષા પોલિસીમાં 93 લાખનું વળતર મળશે

LIC ધનવર્ષા પોલિસી હેઠળ, તમને કુલ બે વિકલ્પોમાંથી રોકાણ કરવાની તક મળે છે.

તમને 10 લાખ રૂપિયાના રોકાણ પર 1 કરોડ રૂપિયાનું વળતર મળશે.