ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે માવઠા

26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી

કમોસમી માવઠાને લઈને હવામાન વિભાગની ફરી એક વાર વાવાઝોડાની આગાહી

મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધીને 43 ડિગ્રી થશે.

અંબાલાલ પટેલે પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે.

કમોસમી માવઠાની આગાહી સાથે ભારે પવન