વાવઝોડુ “મોચા” મચાવશે તબાહી અને કરશે રાજ્યમાં ખેડૂતોનું નુકસાન
IMDએ કહ્યું કે 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત વાવાઝોડાની ઉચ્ચ સંભાવના છે જે આગામી 48 કલાકમાં હવાનું થી બનતું વાવઝોડુ દોરી શકે છે.
6 મે ના રોજ IMD અનુસાર બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી જણાઈ રહ્યું છે. આ અંગે ટિપ્પણી કરતા IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, કેટલીક સિસ્ટમોએ તેને ચક્રવાત હોવાથી વરસાદની સંભાવના કરી છે.
મેના બીજા સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ ચક્રવતી વાવાઝોડાની આગાહી કરી છે. આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા હવામાનશાસ્ત્રીઓ એ આપી છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે લો પ્રેશર ચક્રવાતી તોફાન ફેરવાઈ જવાની પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી ફેલાય તેવી શક્યતા છે.