ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત

તમે જાણતા જ હશો કે કૂલર અને એસી ઉનાળાની સીઝનમાં રાહત આપે છે.

ગરમીમાં રાહ માટે બજારમાં  ઘણા ઓછી કિંમતનાં AC વેચાય છે. 

ઘરે લઈ આવો 3000થી ઓછી કિંમત વાળું AC

One94Store પોર્ટેબલ એર કંડિશનર

1. ACની કિંમત રૂ.2,199 છે.

2. જેમાં 500ml પાણીની ટાંકી છે.

3. 7 કલર એલઈડી સાથે આવે છે. 

4. તેમાં ટાઈમર પણ છે.

Cupex પોર્ટેબલ એર કંડિશનર

1. ACની કિંમત રૂ.2,499 છે.

2. શુષ્ક હવાને ભેજમાં રૂપાંતરિત કરે.

3. પાણી ભરવા માટે ટાંકી પણ છે.

Auslese પોર્ટેબલ ટેબલ ટોપ એર કંડિશનર

1. AC ફેન ની કિંમત રૂ. 2,280 છે.  

2. હાઇ-સ્પીડ એર આપે છે.

3. એલઇડી નાઇટ લાઇટ પણ છે.