આજના જીરાના ભાવ : ખેડૂતની માર્કેટમાં ભાવ નથી મળતા ની રાળ હોય છે, પરંતુ તમે જુઓ કે આજે તેમને રાજકોટના માર્કેટમાં ભાવ વધુ મળી રહ્યા છે, અને ખેડૂતો તેમના ઉત્પાદનને સારી રીતે વેચાણ કરીને ભાવ મેળવી રહ્યા છે.

આજે જોઈએ કે 26-4-2023 ના રોજ રાજકોટ માર્કેટમાં ભાવ શું રહ્યા છે, પાક મુજબ અલગ અલગ ભાવ હોય છે, તે ભાવ પણ ખેડૂતના ઉત્પાદન મુજબ તેમને મળે છે. રાજકોટ ના બજાર ભાવ નીચે મુજબ છે.

આજના જીરાના ભાવ

પાક નું નામ નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ
બાજરા 1500 2225 1850
જુવાર (પીળી) 3750 4600 4250
જુવાર (સફેદ) 2125 2450 2250
ઘઉં (લોકવન) 2090 2315 2210
ઘઉં (શરબતી) 2130 2850 2400
તુવેર 7205 8500 7700
ચણા (દેશી) 4600 4880 4825
ચણા (સફેદ) 8500 11750 10750
અડદ 5605 8350 7250
મગ 6000 8690 7345
એરંડા 5250 5990 5625
મગફળી 9125 9550 9350
રાયડો 4250 4850 4700
તલ (કાળા) 12900 14200 13875
તલ (સફેદ) 12250 14000 13250
કપાસ 7500 8175 8000
જીરું 34500 38000 37125
સૂકા મરચા 6000 20000 16000
લસણ 2850 6000 5750
ભીંડા 2000 3500 2875
દૂધી 600 1300 1000
રીંગણ 1000 1750 1500
ગુવાર 3500 5750 4500
લીંબુ 3000 7500 4500

વધુમાં વાંચો :- ગ્રીનહાઉસ ખેતીમાં અનેક ફાયદા, જાણો કેવી રીતે લગાવી શકો…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *