આજના બજાર માં કપાસના ભાવ: કપાસ ના આ વર્ષે વાવેતર ઓછું થાય તેવું જણાઈ રહ્યું છે, પરંતુ ગયા વર્ષે કપાસનું વાવેતર સારું થયું હતું અને કપાસના ઉત્પાદનમાં પણ ખેડૂત મિત્રોને સારો ફાયદો થાય છે, જેથી કપાસના બજાર ભાવ આ વર્ષે ખેડૂતોને સારા મળી રહ્યા છે, તો જોઈએ આજના કપાસના ભાવ અલગ અલગ બજાર મુજબ જે નીચે મુજબ છે.

આજના બજાર માં કપાસના ભાવ : 11/05/2023

જિલ્લો બજાર નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ
મહેસાણા વિસનગર 6500 7850 7175
જૂનાગઢ કોડીનાર 6175 7880 7250
સાબરકાંઠા હિંમતનગર 7425 8025 7725
સુરેન્દ્રનગર ચોટીલા 7700 8500 8000
સુરેન્દ્રનગર સાયલા 7000 8000 7500
મોરબી વાંકાનેર 6500 7850 7700
અમરેલી સાવરકુંડલા 7000 7855 7428
બનાસકાંઠા શિહોરી 7850 8100 7975
સુરેન્દ્રનગર હળવદ 7000 7920 7675
રાજકોટ ધોરાજી 6000 7880 7730
જામનગર જામનગર 7250 8200 7825
વડોદરા બોડેલી 7100 7331 7200
સુરેન્દ્રનગર લીમડી 6875 7975 7425
ભાવનગર તળાજા 6000 7805 6905
બનાસકાંઠા થરા 7450 7875 7663
અમરેલી ધારી 5550 7875 7415
સાબરકાંઠા તલોદ 7700 7805 7753
અમરેલી બાબરા 7200 8050 7625
ભાવનગર પાલીતાણા 6750 7750 7250
વડોદરા બોડેલી 7251 7824 7600
મહેસાણા કડી 7405 7945 7700
રાજકોટ રાજકોટ 7605 7905 7750
રાજકોટ જસદણ 7000 7925 7500
ભાવનગર મહુવા 6090 7680 6885
અમરેલી બગસરા 6750 7875 7312

વધુમાં વાંચો :- રાયડાની ખરીદી: ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, ટેકાના ભાવે રાયડાના ની કરશે ખરીદી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *