સુરેન્દ્રનગર માં આવેલા ચોટીલામાં માર્કેટમાં આવતા કપાસના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, આજે કપાસના ભાવ સૌથી મહત્તમ ચોટીલાના માર્કેટમાં ખેડૂતોને મળ્યા છે, સાથે સાથે અન્ય માર્કેટમાં પણ ભાવ સારા મળ્યા છે જેમ કે જામનગર, રાજકોટ અને અમરેલીમાં પણ ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યા છે, આ બજાર ભાવ સારા મળે તે ખેડૂત મિત્રો માટે મહત્વ નું છે, તો આજે જોઈએ કપાસના દરેક મર્કટ પ્રમાણે ભાવ જે નીચે મુજબ છે.

કપાસના ભાવમાં ઉછાળો જાણો આજના બજાર ભાવ : 10/05/2023

જિલ્લો બજાર નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ
ભરૂચ જંબુસર 6500 6900 6700
જામનગર ધ્રોલ 5005 7500 6255
ભાવનગર પાલીતાણા 6500 7775 7135
ભાવનગર મહુવા 4500 7800 6150
વડોદરા બોડેલી 7251 7866 7600
વડોદરા બોડેલી 7300 7880 7550
ભાવનગર તળાજા 6250 7910 7080
સુરેન્દ્રનગર લીમડી 6750 7970 7360
પાટણ સિદ્ધપુર 7200 7970 7585
અમરેલી ધારી 6300 7975 7545
મોરબી વાંકાનેર 6500 8000 7850
બનાસકાંઠા થરા 7400 8000 7700
રાજકોટ ગોંડલ 6005 8030 7930
સુરેન્દ્રનગર હળવદ 7000 8050 7750
મહેસાણા વિસનગર 6500 8055 7277
મહેસાણા કડી 7505 8060 7800
અમરેલી બગસરા 6750 8070 7410
રાજકોટ જસદણ 7000 8075 7900
બનાસકાંઠા શિહોરી 7830 8100 7965
જામનગર કાલાવડ 7250 8110 7680
સાબરકાંઠા હિંમતનગર 7450 8155 7803
અમરેલી બાબરા 7250 8190 7720
રાજકોટ રાજકોટ 7705 8190 7940
જામનગર જામનગર 7250 8200 7850
સુરેન્દ્રનગર ચોટીલા 7700 8500 8000

વધુમાં વાંચો :- પ્રધાનમંત્રી જન ધન યોજનાથી મળશે બિઝનેસ કરવા માટે સહાય હમણાં જ કરો અરજી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *