આજના કપાસના ભાવમાં ફરી ઉછાળો થયો, અમરેલીના બાબરા માં 8260 ભાવ કપાસના ખેડૂતોને મળ્યા છે, પરંતુ તમારા વિસ્તારના અને તમારા જિલ્લાના જ બજાર ભાવ સાચા અને દરરોજ જુઓ અને ખેતીમાં જરૂરી આ બજાર ભાવ માં કેટલો તફાવત છે તે નીચે મુજબ જુઓ.

આજના કપાસના ભાવ : 09/05/2023

જિલ્લો બજાર નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ
ભરૂચ જંબુસર 6600 7000 6800
ભાવનગર તળાજા 6750 7980 7365
જામનગર કાલાવડ 7750 8190 7970
જામનગર ધ્રોલ 6475 7810 7145
અમરેલી બાબરા 7450 8260 7855
ભરૂચ જંબુસર 6600 7000 6800
અમરેલી બગસરા 6750 8125 7437
જામનગર જામનગર 7000 8100 7850
મહેસાણા કડી 7255 8160 7500
સુરેન્દ્રનગર લીમડી 7000 8100 7550
રાજકોટ રાજકોટ 7700 8200 7950
પાટણ સિદ્ધપુર 7000 8065 7532
સાબરકાંઠા ધનસુરા 7000 7600 7500
સુરેન્દ્રનગર હળવદ 7005 8070 7825
સાબરકાંઠા હિંમતનગર 7400 8205 7803
ભાવનગર મહુવા 5100 7895 6500
ભાવનગર પાલીતાણા 6700 7875 7285
રાજકોટ જસદણ 7000 8150 7950
મહેસાણા વિસનગર 6500 8050 7275
સુરેન્દ્રનગર ચોટીલા 7700 8500 8000
બનાસકાંઠા થરા 7600 8050 7825
સાબરકાંઠા તલોદ 7800 7955 7878

વધુમાં વાંચો :- સરકાર નો મોટો નિર્ણય કમોસમી માવઠાના કારણે નુકસાન થયેલ ખેડૂતોને સહાય મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *