અરે અરે તમને ભૂલી ગયા?? આજે કપાસના બજાર ભાવ જોવાનું આવી ગયા છે, નવા આજના કપાસના બજાર ભાવ જે તમને મદદ કરશે તમારા કપાસની ગુણવતા પ્રમાણે કઈ માર્કેટમાં વેચવો તે માટે અને સાથે તમને વધુ ભાવ પણ મળી રહેશે તો ચાલો આજના કપાસના ભાવ જોઈએ જે નીચે મુજબ છે.

જાણો આજના કપાસના બજાર ભાવ

જિલ્લો બજાર નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ
ભરૂચ જંબુસર 6600 7000 6800
જામનગર જંબુસર 6750 8150 7850
બનાસકાંઠા થરા 8000 8225 8113
પાટણ સિદ્ધપુર 7400 8070 7735
વડોદરા બોડેલી 7151 7891 7600
સુરેન્દ્રનગર સાયલા 7000 8000 7500
અમરેલી બગસરા 6750 8180 7465
ભાવનગર મહુવા 5500 7820 6660
રાજકોટ જસદણ 7000 8100 7900
ભરૂચ જંબુસર 6800 7200 7000
સાબરકાંઠા ભિલોડા 7500 7950 7725
સુરેન્દ્રનગર ચોટીલા 7700 8500 8000
સાબરકાંઠા તલોદ 7850 7905 7878
રાજકોટ રાજકોટ 7500 8100 7925
રાજકોટ ધોરાજી 5605 8005 7855
સુરેન્દ્રનગર હળવદ 6755 7920 7750
ભાવનગર પાલીતાણા 6725 7805 7265
સાબરકાંઠા હિંમતનગર 7500 8280 7890
મોરબી વાંકાનેર 7000 8060 7900
ભાવનગર તળાજા 6375 8000 7190

વધુમાં વાંચો :- પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ખાતે પરીક્ષા વગર સીધી ભરતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *