ભાવ વધ્યો છે શું તમને નથી ખ્યાલ?? કપાસની માર્કેટમાં ડિમાન્ડ સામે ભાવ પણ વધી રહ્યો છે, દરરોજ ભાવમાં વધારો ઘટાડો જોવા મળે છે, ભાવના ફેરફારમાં ખેડૂતોને અલગ અલગ જિલ્લાની માર્કેટમાં ભાવ  મળી રહે છે, કપાસની  વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસ થી ભાવ સારા મળી રહ્યા છે અને જેના કારણે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે, તો ચાલો આજે આપણે માર્કેટમાં ક્યાં જિલ્લામાં સૌથી વધુ ભાવ ખેડૂતોને મળ્યા છે તે જોઈએ.

કપાસના ભાવમાં ધમાકો જાણો શું રહ્યા આજના બજાર ભાવ

જિલ્લો બજાર નીચો ભાવ ઉંચો ભાવ સરેરાશ ભાવ
ભરૂચ જંબુસર 6800 7200 7000
ભરૂચ જંબુસર 7000 7400 7200
ભાવનગર મહુવા 4510 7850 6180
વડોદરા બોડેલી 7251 7850 7600
વડોદરા બોડેલી 7276 7850 7650
ભાવનગર પાલીતાણા 6900 7875 7385
ભાવનગર તળાજા 6725 7940 7340
સુરેન્દ્રનગર હળવદ 6000 7955 7800
મહેસાણા વિસનગર 6500 8015 7257
અમરેલી રાજુલા 5000 8030 6515
પાટણ સિદ્ધપુર 7500 8045 7772
સુરેન્દ્રનગર સાયલા 7400 8050 7725
સુરેન્દ્રનગર લીમડી 6500 8100 7300
રાજકોટ જસદણ 7125 8100 7900
રાજકોટ રાજકોટ 7600 8125 7850
અમરેલી બગસરા 6750 8155 7452
અમરેલી બાબરા 7500 8250 7875
સાબરકાંઠા હિંમતનગર 7475 8275 7875
સુરેન્દ્રનગર ચોટીલા 7700 8500 8000

વધુમાં વાંચો :- Aadhaar Card History: એક ક્લિકમાં આ રીતે તપાસો આધાર કાર્ડનો ઈતિહાસ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *