ખેડૂત મિત્રો, આમ જોઈએ તો બજાર ભાવ સારા ના મળે તો નું સ્ટોર કરતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા દિવસો થી કપાસના ભાવ ખેડૂતમિત્રોને તેમના કપાસની ક્વોલિટી પ્રમાણે 8500 સુધીના અલગ અલગ બજારમાં ભાવ મળે છે, ગુજરાત રાજ્યના જિલ્લાઓની બજારમાં ભાવ સારો જોવા મળે છે, આજે કપાસના ભાવ જુદી જુદી માર્કેટ પ્રમાણે જુઓ જે નીચે મુજબ છે.
જાણો શું રહ્યા આજના કપાસના ભાવ
જિલ્લો | બજાર | નીચો ભાવ | ઊંચો ભાવ | સરેરાશ ભાવ |
મહેસાણા | કડી | 7500 | 8140 | 7900 |
ભાવનગર | તળાજા | 6255 | 7945 | 7100 |
રાજકોટ | જસદણ | 7000 | 8125 | 7950 |
બનાસકાંઠા | થરા | 7700 | 8025 | 7863 |
પાટણ | પાટણ | 7350 | 8090 | 7720 |
ભાવનગર | પાલીતાણા | 6900 | 7975 | 7435 |
વડોદરા | બોડેલી | 7401 | 7950 | 7700 |
અમરેલી | બગસરા | 6750 | 8135 | 7442 |
પાટણ | સિદ્ધપુર | 7355 | 8085 | 7720 |
મહેસાણા | વિસનગર | 6000 | 7990 | 6995 |
બનાસકાંઠા | થરા | 7700 | 8025 | 7863 |
રાજકોટ | ગોંડલ | 5455 | 8005 | 7930 |
રાજકોટ | રાજકોટ | 7700 | 8175 | 7900 |
ભરૂચ | જંબુસર | 6800 | 7200 | 7000 |
સુરેન્દ્રનગર | ચોટીલા | 7700 | 8500 | 8000 |
ભરૂચ | જંબુસર | 7000 | 7400 | 7200 |
સાબરકાંઠા | તલોદ | 7800 | 7920 | 7860 |
સુરેન્દ્રનગર | સાયલા | 7020 | 8110 | 7565 |
જામનગર | જામનગર | 7000 | 7875 | 7650 |
સુરેન્દ્રનગર | લીમડી | 6605 | 8175 | 7390 |
સાબરકાંઠા | ધનસુરા | 7000 | 7700 | 7600 |
સાબરકાંઠા | હિંમતનગર | 7425 | 8165 | 7795 |
વધુમાં વાંચો :- ખરીફ પાકને લઈને ખેડૂતો માટે સારા સમાચાર, કૃષિ મંત્રી રાઘવજીભાઇ એ કરી જાહેરાત