ખેડતો તમે રોજના બજાર ભાવ જોતા હશો આજે આપણે કપાસની બજાર વિશે જોઈએ તો કપાસના ભાવમાં ફેરફાર મુજબ સુરેન્દ્રનગર ના લીમડીમાં  બજારના સૌથી વધુ ભાવ ખેડૂતોને મળ્યા છે, તો ખેડૂત મિત્રો તમે આજે જાણો કપાસના પુરા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના કપાસના બજાર ભાવ જે નીચે મુજબ છે. લીમડીમાં આજનો કપાસનો ભાવ મળ્યો સૌથી વધુ ખેડૂતોમાં ખુશીનો માહોલ

જાણો બજારમાં આજનો કપાસનો ભાવ શું રહ્યો.

જિલ્લા બજાર નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ
સુરેન્દ્રનગર સાયલા 7100 8190 7645
સુરેન્દ્રનગર લીમડી 7085 8195 7640
મોરબી વાંકાનેર 6750 8125 7900
બોટાદ બોટાદ 7000 8425 7715
ભરૂચ જંબુસર 5600 6000 5800
મહેસાણા વિજાપુર 7500 7905 7800
રાજકોટ રાજકોટ 7505 8150 7960
અમરેલી બગસરા 6750 8215 7482
અમરેલી બાબરા 7350 8300 7825
પાટણ પાટણ 6750 8000 7375
સુરેન્દ્રનગર ચોટીલા 7700 8500 8000
અમરેલી રાજુલા 5500 8100 6800
સાબરકાંઠા તલોદ 7750 7890 7820
રાજકોટ મોરબી 7000 8080 7540
સાબરકાંઠા હિંમતનગર 7505 8190 7848
વડોદરા બોડેલી 6701 7677 7400
ભાવનગર મહુવા 6500 7850 7175
ભાવનગર ભાવનગર 6755 8080 7415
સુરેન્દ્રનગર હળવદ 6500 8080 7850
વડોદરા બોડેલી 7000 7839 7500
મહેસાણા વિસનગર 6500 8155 7327
ભરૂચ જંબુસર 7400 7800 7600

વધુમાં વાંચો :- 1 મે 2023 થી બદલાશે આ 4 મોટા ફેરફારો, જેની સીધી અસર તમારા ખિસ્સા પર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *