આજના કપાસના ભાવ : આજકાલ જોઈએ તો માર્કેટમાં ખેડૂતોને બજારમાં વધતી માંગ ના કારણે પાક ના સંતોષકારક ભાવ મળી રહ્યા છે, આજે આપણે જોઈએ કે 28/4/2023 ના રોજ કપાસના પાકના સૌથી વધુ ભાવ ભાવનગરમાં 7700 થી 8500 નો ભાવ ખેડૂતોને મળ્યો છે, ખેડૂતોને તેમના પાક મુજબભાવ સારા મળવાથી ખુશી નો પાર નથી, ખેડૂતોને આવી જ ખુશી માટે અમે લાવ્યા છીએ કપાસના બજાર ભાવ.

આ રહ્યા આજના કપાસના ભાવ

જિલ્લા બજાર નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ
મહેસાણા વિસનગર 7200 7600 7287
રાજકોટ મોરબી 7301 7786 7500
જૂનાગઢ માણાવદર 7250 7835 8050
જામનગર જામનગર 6750 7960 7920
મહેસાણા વિજાપુર 7000 8000 7605
મોરબી વાંકાનેર 7400 8000 7850
સુરેન્દ્રનગર હળવદ 6500 8020 7900
રાજકોટ રાજકોટ 6250 8025 7950
ભાવનગર તળાજા 6500 8035 7260
અમરેલી રાજુલા 6750 8050 7063
રાજકોટ જસદણ 6500 8075 7900
ભરૂચ જંબુસર 5000 8105 7400
અમરેલી બગસરા 6000 8125 7400
સુરેન્દ્રનગર ચોટીલા 7000 8150 8000
સાબરકાંઠા હિંમતનગર 7000 8150 7828
અમરેલી બાબરા 7505 8150 7850
વડોદરા બોડેલી 7500 8155 7600
બનાસકાંઠા થરા 7400 8310 7700
રાજકોટ ગોંડલ 7250 8350 7930
ભાવનગર ભાવનગર 7700 8500 7135

આજના કપાસના ભાવની બજાર જોઈ પણ હજુ જોઈએ તો માર્કેટમાં ધૂમ મચાવતું જીરું હજુ પણ ખેડૂતોને જોઈએ તેવા ભાવ મળી રહ્યા છે, જીરાના પાકમાં ખેડૂતોની મહેનત રંગે લાગી છે અને ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, જીરાના સૌથી વધુ ભાવ બનાસકાંઠાના ધાનેરામાં 36705 થી 38000 સુધીનો ભાવ ખેડૂતને મળ્યો છે, આજે આપણે જીરાનો બજાર ભાવ જોઈએ.

વધુમાં વાંચો :- PM કિસાન યોજનાના 14મા હપ્તાની તારીખને લઈને મોટુ અપડેટ, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયા

આ રહ્યા આજના જીરુંના ભાવ

જિલ્લા બજાર નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ
અમરેલી રાજુલા 11000 11000 11000
રાજકોટ મોરબી 22250 38650 30450
જૂનાગઢ જૂનાગઢ 25000 38950 32500
રાજકોટ ગોંડલ 25000 38505 37005
પોરબંદર પોરબંદર 25875 38200 32040
અમરેલી બાબરા 27375 37625 32500
રાજકોટ જસદણ 27500 39500 37250
મોરબી વાંકાનેર 30000 39625 36250
મહેસાણા ઊંઝા 30600 42010 36625
જામનગર જામનગર 31500 39600 35850
પાટણ સમી 33500 37750 36250
સુરેન્દ્રનગર દસાડા પાટડી 34400 39500 36950
સુરેન્દ્રનગર હળવદ 35000 39100 38250
રાજકોટ રાજકોટ 35000 39250 38050
બનાસકાંઠા થરા 35500 40005 37753
બનાસકાંઠા ધાનેરા 36705 38000 37350

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *