ગુજરાતમાં માર્કેટ ભાવ અલગ અલગ જિલ્લા અને તાલુકા પ્રમાણે હોય છે, આજે આપણે વાત કરીએ આજના કપાસના ભાવ વિશે. કપાસના ભાવ જોઈએ તો ગુજરાતમાં દરેક માર્કેટ પ્રમાણે જુદા જુદા હોય છે. તમને વધુ ભાવ મળે અને કપાસની ગુણવતા પ્રમાણે માર્કેટમાં માંગ વધે તે માટે આજે બજાર ભાવ પર વાત કરીએ.

કપાસની માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં વધઘટ થાય છે. તારીખ 25-4-2023 ના રોજ કપાસનો સૌથી વધુ 8155 મહેસાણાના વિસનગરમાં રહ્યો હતો.

જુવો અહી આજના કપાસના ભાવ.

જિલ્લા બજાર નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ
અમરેલી બાબરા 4875 7500 6190
અમરેલી બગસરા 5000 8130 7200
વડોદરા બોડેલી 6040 8400 7300
વડોદરા બોડેલી 6500 8105 7305
સુરેન્દ્રનગર ચોટીલા 6500 8170 7335
રાજકોટ ગોંડલ 6500 8205 7353
સાબરકાંઠા હિમતનગર 6750 8365 7557
ભરૂચ જંબુસર 7000 7400 7650
ભરૂચ જંબુસર (કવી) 7000 8125 7700
જામનગર જામનગર 7000 8175 7720
રાજકોટ જેતપુર 7000 8300 7730
ભાવનગર મહુવા 7100 7500 7747
જૂનાગઢ માણાવદર 7150 8005 7750
રાજકોટ મોરબી 7200 8260 7800
રાજકોટ રાજકોટ 7250 8190 7805
અમરેલી રાજુલા 7350 8145 7850
અમરેલી સાવરકુંડલા 7505 8385 7925
સુરેન્દ્રનગર સાયલા 7525 7815 7925
પાટણ સિદ્ધપુર 7551 7950 7945
ભાવનગર તળાજા 7575 8390 8000
સાબરકાંઠા તલોદ 7675 8460 8065
બનાસકાંઠા થરા 7700 8500 8068
મોરબી વાંકાનેર 7850 8000 8100
મહેસાણા વિજાપુર 7875 8325 8150
મહેસાણા વિસનગર 7980 8155 8225

વધુમાં વાંચો :- ઉનાળાની સીઝનમાં શરૂ કરો આ બિઝનેસ દર મહિને થશે 1 લાખ કરતાં વધુ કમાણી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *