Posted inયોજનાઓ

સ્ટ્રોબેરીની ખેતી માટે સરકાર તરફ થી સહાય કરો અરજી ને અપનાવો નવી ખેતી

સરકાર સ્ટ્રોબેરીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક યોજના શરૂ કરી છે. સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી યોજનામા ઔષધિય/સુગંધિત પાકોના ખેતી માટે સહાય, ગુલાબની ખેતી માટે સહાય અને ટીશ્યુ કલ્ચર ઉપરાંત મોટા પાયે ફળ પાકો માટે સહાય આપવામાં આવે છે, ગુજરાતમાં સ્ટ્રોબેરીની ખેતી માટે સબસિડી યોજનાના ફાયદાઓ જોઈએ. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ ઓનલાઈન જોવા […]