સરકાર સ્ટ્રોબેરીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક યોજના શરૂ કરી છે. સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી યોજનામા ઔષધિય/સુગંધિત પાકોના ખેતી માટે સહાય, ગુલાબની ખેતી માટે સહાય અને ટીશ્યુ કલ્ચર ઉપરાંત મોટા પાયે ફળ પાકો માટે સહાય આપવામાં આવે છે, ગુજરાતમાં સ્ટ્રોબેરીની ખેતી માટે સબસિડી યોજનાના ફાયદાઓ જોઈએ. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ ઓનલાઈન જોવા […]