School Activities Calendar Announced: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ વર્ષ 2023-24 માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જે 1 જૂનથી શરૂ થાય છે. બોર્ડ 11 માર્ચથી 28 માર્ચ, 2024 દરમિયાન ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ યોજશે. બોર્ડના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ 10-12ની પૂરક પરીક્ષાઓ 10 જુલાઈથી શરૂ થશે […]