Posted inયોજનાઓ

Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃધ્ધિ યોજનામાં રોકાણ કરતાં પહેલાં જાણી લો ફાયદો થશે કે નુકસાન

Sukanya Samriddhi Yojana: ઘણાં સમય પહેલા ઘરમાં જન્મેલી દીકરીઓ માટે મહત્વાકાંક્ષી યોજના એટલે કે સુકન્યા સમૃધ્ધિ યોજના શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ યોજના ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના હેઠળ શરૂ કરવામાં આવી હતી. સુકન્યા સમૃધ્ધિ ખાતું ભારતમાં દીકરીઓના માતાપિતા માટે છે. આમાં ટેક્સ ફ્રી રિટર્ન પણ આપવામાં આવે છે. જો કે, […]