રાજ્યના ખેડૂતો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. ચક્રવાત બિપરજોય કારણે આ વખતે ચોમાસુ લંબાય તેવી શક્યતા છે. કેરળમાં દર વર્ષે 1 જૂનથી ચોમાસુ શરૂ થાય છે, પરંતુ આ વર્ષે પણ ચોમાસું 8 જૂન પછી કેરળમાં પહોંચ્યું છે ચોમાસાની 2023ની વાત કરીએ તો, ગુજરાત વાસીઓએ હવે ચોમાસાની રાહ જોવી પડશે. ચોમાસું ક્યારે આવશે તે હજુ […]