LIC જીવન આનંદ પોલિસી: જો તમારી પાસે ઘરમાં વધુ પૈસા પડ્યા હોય અને તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમે રોકાણ કરીને સારું વળતર મેળવી શકો છો. માર્કેટમાં હાલ રોકાણના ઘણા બધા ઓપ્શન મળી રહેતા હોય છે. જેમ કે મૂચ્યુઆલ ફંડ, સરકારી યોજનાઓ, પોસ્ટ ઓફિસની યોજનાઓ વગેરે.. જો તમે LIC ની યોજનાઓમાં રોકાણ કરવાનું […]