જો તમારા ઘરના કોઈ સભ્યનું બેન્કની અંદર જન ધન ખાતું છે તો આ સમાચાર તેના માટે ખૂબ જ ઉપયોગી છે. દેશની મોદી સરકાર જન ધન ખાતા ધારકોને હજારો રૂપિયાનો લાભ આપે છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (PM જન ધન યોજના) સરકારે દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં બેંકિંગ સુવિધાઓ વિકસાવવા માટે આ યોજના શરૂ કરી હતી. […]