પોસ્ટ ઓફિસમાં તમે માત્ર લેટર જ નથી મોકલી શકતા, પરંતુ તમે પોસ્ટ ઓફિસમાં રોકાણ પણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટનો ઉપયોગ સુરક્ષિત રીતે રોકડ ઉપાડવા પૈસા જમા કરવા, ખાતામાં નાખવા અને પૈસા ઝડપથી મોકલવા માટે વાપરી શકો છે. ‘ પોસ્ટ ઓફિસમાં ખાતું છે? આ સિવાય આ ખાતામાં જમા પૈસા પર વ્યાજ […]