HDFC Bank FD પર વ્યાજ દર વધાર્યો, જો તમારી પાસે વધારાના પૈસા પડ્યા છે તો તમે ફિકસ ડિપોઝિટ જેવી સ્કીમમાં રોકાણ કરી શકો છો. ફિકસ ડિપોઝિટ ની અંદર ઘણી બધી બેન્કો અલગ અલગ રેટ રાખતી હોય છે. જો તમે ખાનગી ક્ષેત્રની HDFC Bank FDમાં રોકાણ કરવા ઇચ્છો છો તો તમે વધુ વળતર મેળવી શકો છો. […]